✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટમાં જાહેરમાં થયું પોસ્ટર વોર, રોડ પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Oct 2017 03:45 PM (IST)
1

બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ આ સીટ પર વિજય રૂપાણી સામે ચૂંટણી લડશે. ત્યારે સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના પોસ્ટરો લગાવાયા છે જેના કારણે શહેરમાં પોસ્ટર યુદ્ધ છેડાયા જેવી સ્થિતિ સર્જાઇ છે.

2

આ પોસ્ટરોમાં કમળનું નિશાન અને વિજય ભવઃ જ લખ્યું હતું. આ વખતેની વિધાનસભાની ચૂંટણીમાં પણ વિજય રૂપાણી આ સીટ પરથી જ ચૂંટણી લડવાના છે.

3

આ વખતે તેમની સાથે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના પણ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. રાજકોટ વિધાનસભા સીટ જે ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યાં વિજય રૂપાણીના મહકાય પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

4

રાજકોટ: જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. રાજકોટમાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ છેડાયું છે. રાજકોટ સીટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પોસ્ટર લગાવાયા છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટમાં જાહેરમાં થયું પોસ્ટર વોર, રોડ પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.