કોંગ્રેસના કયા નેતાના ફેસબૂક એકાઉન્ટ પર મુકાઇ વિદેશી યુવતીઓની તસવીરો? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Aug 2018 03:25 PM (IST)
1
રાજકોટઃ મહાનગર પાલિકામાં વિરોધ પક્ષના નેતાના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડા થયા છે. તેમના ફેસબૂક એકાઉન્ટ પર હાલ વિદેશી યુવતીઓની તસવીરો કોઇએ અપલોડ કરી દીધી છે. એટલું જ નહીં, તેમનો તમામ જૂનો ડેટા દૂર કરી દેવાયો છે.
2
નોંધનીય છે કે, કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ ચૂંટણી સમયે બે ફેસબૂક એકાઉન્ટ બનાવ્યા હતા. બે એકાઉન્ટમાથી એક એકાઉન્ટમાં ચેડા થયા છે. વશરામ સાગઠિયા શહેર પોલિસ કમિશ્નરને મળી રજૂઆત કરશે અને સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવશે.
3
4