✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ પટેલ યુવકને અજાણી યુવતી સાથે સેક્સ માણવાની મજા પડી બહુ ભારે, જાણો ચોંકાવનારી વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2017 01:05 PM (IST)
રાજકોટઃ પટેલ યુવકને અજાણી યુવતી સાથે સેક્સ માણવાની મજા પડી બહુ ભારે, જાણો ચોંકાવનારી વિગત
1

પોતાના સાળાના મોબાઈલમાંથી જ તેણેપટેલ યુવાન બાબતે જાણી પોતાની રીતે ફોન કરી પૈસા ખંખેરતો હતો. પ્રવિણે પહેલી વાર ફોન કરી પોલીસ અધિકારી તરીકે જણાવી યુવાન પાસેથી ખંખેરેલા 5 લાખ મુંબઈ પૈસા વાપરી નાખ્યા હતા. આ કાંડમાં યુવતી, ચાર અજાણ્યા શખ્સો ફરાર છે.

2

પટેલ યુવાન સાથે યુવતીની સેક્સ ક્લિપિંગ ઉતારાઈ તે વખતે તે હાજર ન હતો પણ તેને પોતાના સાળા પાસેથી ક્લિપ મળતાં બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. યુવતીના સાથીદાર તરીકે બે બાઇકમાં આવેલા ચાર શખ્સ પૈકીના બે શખ્શ પ્રવીણના સાળા હોવાનું બહાર આવ્યું છે. પ્રવિણે તેના સાળાનો મોબાઈલ લીધો તેમાં તેને ક્લિપ મળી હતી.

3

સર્વિસ દરમિયાન દારૂ પીને બુલેટ હંકારતી વખતે પડી ગયો હતો જેથી તેનો એક હાથ કાપવો પડ્યો હતો. હાથ કપાવવાના પગલે તેને આર્મીમાંથી ફરજીયાત નિવૃત કરી દેવાયો હતો. પ્રવિણ વાળાને બ્લેક મેઈલિંગનો ભોગ બનેલા પટેલ યુવાન કે કાજલ નામની યુવતી સાથે કોઈ સીધો સંબંધ નથી.

4

પોલીસ તરીકે ઓળખ આપનાર પ્રવીણ નાનજીભાઈ વાળા( ઉ.વ. 51 રહે. ગાંધીગ્રામ, રૈયાધાર રાજકોટ)એ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતે કાજલ નામની યુવતીને ઓળખતો પણ નથી. બ્લેક મેઈલિંગમાં પકડાયેલા પ્રવિણે જામનગરમાં 1986 થી 2000 સુધી આર્મી ફોર્સમાં કામ કરી કર્યું હતું.

5

થોડા દિવસ બાદ ફરીથી પોલીસના નામે ફોન આવ્યો હતો અને વધુ લાખ રૂપિયાની માંગણી કરાતાં પટેલ યુવકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ સર્કલ ઇન્સ્પેક્ટર એલ.એલ.ભટ્ટને સોંપાઈ હતી. તેમણે છટકું ગોઠવી પોતાન પોલીસ ગણાવતા આ શક્શને હાઇવે પરથી દબોચી લીધો હતો.

6

રફાળેશ્વર પાસે ઉતરતી વખતે તેમણે સાત હજાર બીજા તેમજ યુવકનું ડ્રાઈવિંગ લાયસન્સ પડાવી લીધું હતું. બનાવના થોડા દિવસો બાદ એક શખ્સ દ્વારા સેક્સ ક્લિપને વાયરલ કરવાની તેમજ યુવતી પર બળાત્કાર કરવાની ધમકી આપી યુવક પાસેથી બે વખત આંગડીયા મારફતે રૂ. 12 લાખ પડાવી લીધા હતા.

7

કાજલ અને તેની સાથેના 4 અજાણ્યા શખ્સોએ યુવકને યુવતી સાથે સેક્સની ફરજ પાડી હતી તેનું રેકોર્ડિંગ કરી લીધું હતું. બે યુવક તેના ખિસ્સામાં રહેલા રૂપિયા 7 હજાર પડાવી જતા રહ્યા હતા. ત્યાર બાદ કાજલ અને બીજા બે સાગરિત તેની ગાડીમાં બેઠા હતા અને મોરબી તરફ જતાં રફાળેશ્વર પાસે ઉતરી ગયા હતા.

8

આ મુલાકાતો પછી યુવતીએ તેને મજા કરવાના બહાને બોલાવ્યો હતો. કાજલ સાથે રંગરેલીયાં મનાવવાનાં સપનાં જોતો પટેલ યુવાન વાંકાનેર બાઉન્ડ્રી પાસે પહોંચી ગયો હતો. એ વખતે તેને ખબર નહોતી કે આ મજા કરવાના અભરખા તેને બહુ ભારે પડવાના છે. યુવક ત્યાં પહોંચ્યો ત્યારે કાજલ સાથે 4 શખ્શો પણ હાજર હતા.

9

બે માસ અગાઉ મોરબીના રવાપર રોડ પર રહેતા અને મૂળ મૂળી તાલુકાના સરા ગામના પટેલ યુવકને કોઈ અજાણી યુવતી ( ફરિયાદમાં કાજલ નામ છે તેવું લખાવેલ છે પણ સાચું નામ જાણતો નથી) સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. યુવક કાજલને મળ્યો હતો અને તેની સારી એવી મિત્રતા થઇ હતી.

10

રાજકોટઃ અજાણી યુવતીથી આકર્ષાઈને તેની સાથે સેક્સ માણનારા યુવકની બ્લેકમેઈલિંગના કારણે ખરાબ હાલત થતાં છેવટે તેણે પોલીસના શરણે ગયો છે. પોલીસે વાંકાનેરથી પ્રવિણ નાનજી વાળા નામના એક્સ આર્મીમેનને ઝડપ્યો છે. રસપ્રદ વાત એ છે કે તેને યુવક સાથે સેક્સ માણનારી યુવતી સાથે કોઈ સંબંધ નથી.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ પટેલ યુવકને અજાણી યુવતી સાથે સેક્સ માણવાની મજા પડી બહુ ભારે, જાણો ચોંકાવનારી વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.