✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ કોલેજ જઈ રહેલી ચાર્મીનું કારની ટક્કરે મોત, યુવતીના મોતથી અરેરાટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2019 02:35 PM (IST)
1

રાજકોટ: પંચાયત ચોકમાં જીજે 3 એફકે 1854 નંબરની કારે ચાર્મી વિઠ્ઠલભાઇ વઘાસીયા(ઉ.18) નામની વિદ્યાર્થિનીને કારે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ચાર્મી તેની બે ફ્રેન્ડ્સ સાથે કોલેજ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત નડ્યો હતો.

2

3

કાર કૃપાલી રંગપરીયા નામની મહિલા ચલાવતી હતી. બનાવને પગલે પોલીસ દોડી આવી હતી. જોકે, એમ્બ્યુલન્સ ન આવતા મૃતદેહને છકડામાં લઇ જવાની ફરજ પડી હતી. માધવ પાર્ક, આકાશવાણી ચોક ખાતે રહેતી ચાર્મી વીરબાઇ કોલેજમાં અભ્યાસ કરતી હતી.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ કોલેજ જઈ રહેલી ચાર્મીનું કારની ટક્કરે મોત, યુવતીના મોતથી અરેરાટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.