✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જેતપુરઃ પરણીત યુવતી છેલ્લા પાંચ વર્ષથી યુવક સાથે રહેતી હતી લિવ-ઇનમાં, શું આવ્યો અંજામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 May 2018 11:46 AM (IST)
1

જેતપુરઃ અન્ય યુવક સાથે લિવ-ઇનમાં રહેતી યુવતીની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. વારા ડુંગરામાં લિવ-માં રહેતી યુવતીની તેના કહેવાતા પતિએ જ ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. પોલોસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

2

આ અંગેની વિગતો એવી છે કે, જેતપુર તાલુકાનું વારા ડુંગરા ગામમાં આવેલ ડેમની પાસેના સુનિતા વિઠ્ઠલ ભાણા સાથે છેલ્લા પાંચ વર્ષથી લિવ-ઇન રિલેશનમાં રહેતા હતા. ત્યારે ગત સાતમી મેના રોજ સુનિતાના પહેલા પતિથી થયેલા સંતાનો અને સાસરીવાળાએ વિઠ્ઠલ સાથે ઝઘડો કર્યો હતો. આ જ રાતે સુનિતાની લાશ તેના ઘરેથી મળી આવી હતી.

3

આ વાત સામે આવતાં પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે, કદાચ વિઠ્ઠલ ભાણાએ તેની અગાઉની પત્નીઓની હત્યા કરી હોઇ શકે છે. જોકે, પોલીસ તપાસ પછી જ સત્ય સામે આવશે.

4

આ ઘટના પોલીસમાં પહોંચતા પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવતાં સુનિતાનું મોત ગળું દબાવાથી થયું હોવાનો ખુલાસો થયો હતો. એટલું જ નહીં, આ હત્યા તેના લિવ-ઇન પાર્ટનરે જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ઘરપકડ કરીન વધું તપાસ કરતા જાણવા આરોપી વિઠ્ઠલ ભાણાની અગાઉની ત્રણ પત્નીઓના પણ શંકાસ્પદ રીતે મોત થયા છે.

  • હોમ
  • રાજકોટ
  • જેતપુરઃ પરણીત યુવતી છેલ્લા પાંચ વર્ષથી યુવક સાથે રહેતી હતી લિવ-ઇનમાં, શું આવ્યો અંજામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.