✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જસદણમાં પહેલા કલાકમાં થયું કેટલું મતદાન, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2018 09:24 AM (IST)
1

જસદણમાં પ્રથમ એક કલાકમાં સરેરાશ 6 ટકા મતદાન થયું છે. જસદણમાં અત્યાર સુધીમાં કુલ 14 વખત ચૂંટણી યોજાઈ છે. જે પૈકી ૩ વખત અપક્ષ વિજેતા થયા હતા. જયારે સતત 5 વખત કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા વિજેતા થયા હતા. જયારે ભાજપ ફકત 2009ની પેટાચૂંટણીમાં એક જ વાર વિજેતા થયુ હતું.

2

જસદણઃ સમગ્ર રાજ્યમાં ભારે ઉત્તેજના જગાવનાર જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે સવારે 8 કલાકથ મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ મતદાન કર્યું છે.

  • હોમ
  • રાજકોટ
  • જસદણમાં પહેલા કલાકમાં થયું કેટલું મતદાન, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.