✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ જેઠે યુવતી સાથે પરાણે વાંરવાર માણ્યું સેક્સ, યુવતીએ પતિને ફરિયાદ કરતાં શું થયું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Aug 2017 10:35 AM (IST)
1

લગ્નનાં આશરે બે વર્ષ બાદ તે ઘરે એકલી હતી ત્યારે જેઠે તેને પહેલી વખત હવસનો શિકાર બનાવી હતી અને બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. બદનામીનાં ડરથી તેણે આ વાત કોઈને કહી ન હતી ત્યાર બાદ તેની મજબૂરીનો લાભ લઈ અવારનવાર તેનું શારિરીક શોષણ કરતો અને સેક્સ માણતો હતો.

2

યુવતીનો જેઠ નવા ઘરમાં પણ અવારનવાર આવતો હતો. નશો કરીને આવતો અને પરાણે તેને ભોગવતો હતો. અવારનવાર તેની સાથે બળજબરી કરતો હતો. તેની તબીયત લથડયા બાદ પણ જેઠ બળજબરી કરતો રહ્યો હતો. ગઈ 12 એપ્રિલે તે સૂતી હતી ત્યારે જેઠે આવી બળજબરી કરતાં તેણે બૂમાબૂમ કરી હતી.

3

પતિ અને બાળકો જાગી જતાં તેણે પતિને વાત કરી હતી પણ પતિએ તેની વાત માની ન હતી. બીજા દિવસે જેઠે ફરીથી બળાત્કાર કર્યો હતો. જેઠના ત્રાસથી કંટાળી તે સંતાનોને લઈને પિયર જતી રહી હતી. અંતે ગઈ કાલે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ જી.સી. જાડેજાએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

4

જેઠની હવસનો ભોગ બનેલી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, તેનાં લગ્ન ૧૪ વર્ષ પહેલાં થયાં હતાં. દામ્પત્ય જીવન દરમિયાન ત્રણ પુત્ર થયા. લગ્ન વખતથી તે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. તેનાં જેઠ ભૂપતને બે પત્ની છે. તે રંગીન મિજાજનો હોવાથી તેની સામે પણ ખરાબ નજર રાખતો હતો. પરિણામે તે તેનાથી દૂર રહેતી હતી.

5

આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. સાતેક વર્ષ આ રીતે વિતી ગયા હતા અને આ દરમિયાન તેણે સંખ્યાબંધ વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેનો જેઠ રેશમા નામની મહિલાને સાથે રહેવા લઈ આવ્યો તેથી યુવતી બાજુમાં બીજું મકાન હતું ત્યાં પરિવાર સાથે રહેવા જતી રહી હતી.

6

રાજકોટઃ રાજકોટમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં હવસખોર યુવકે પોતાના નાના ભાઈની પત્ની સાથે બળજબરી કરીને સેક્સ માણ્યું હતું. પછી આ સિલસિલો શરૂ થઈ ગયો ને જેઠ યુવતીને છેલ્લા ૧૨ વર્ષથી હવસનો શિકાર બનાવી શારીરીક શોષણ કરતો હતો. તે નશો કરીને યુવતીને સેક્સ માણવાની ફરજ પાડતો.

7

આ અત્યાચારથી થાકેલી યુવતીએ પતિને ફરિયાદ કરી હતી, પણ પતિએ તેની વાત માની નહોતી. હવસખોર જેઠે બીજા દિવસે આવીને ફરી યુવતી સાથે પરાણે સેક્સ સંબંધ બાંધ્યા હતા. થાકેલી યુવતી પિયર આવતી રહી ને તેણે ફરિયાદ કરતાં પોલીસે આરોપી જેઠ ભૂપત નાનજીભાઈ ધોળકીયા (રહે. ગોકુલનગર)ની ધરપકડ કરી છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ જેઠે યુવતી સાથે પરાણે વાંરવાર માણ્યું સેક્સ, યુવતીએ પતિને ફરિયાદ કરતાં શું થયું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.