પહેલા જ નોરતે જામ્યો નવરાત્રીનો રંગ, રાજકોટીયન યુવતીઓ કેવી ઘૂમી ગરબે, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Sep 2017 10:29 AM (IST)
1
2
3
4
5
6
7
રાજકોટ: ગઇકાલથી સમગ્ર દેશમાં નવરાત્રીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે યુવાઓએ મનભરીને ગરબા રમવાનો આનંદ માણ્યો છે. રાજકોટના અર્વાચિન રાસોત્સવમાં યુવક યુવતીઓએ પ્રથમ દિવસે નવરાત્રીની મજા માણી હતી. પ્રથમ દિવસે મેદાન ખેલૈયાઓથી ઉભરાઈ ગયું હતું.
8
9