રાજકોટઃ સ્ટેડિયમ જતાં સ્કોરરની સ્કોર્પિયોને બોલેરોએ ઉડાવી, સ્કોરર પહોંચ્યા હોસ્પિટલમાં, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
આ અકસ્માતમાં સ્કોરર સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઘાયલોને ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
4
આ અંગેની વિગતો એવી છે કે, આજે ટેસ્ટનો બીજો દિવસ હોય સવારે ખંઢેરી સ્ટેડિયમના સ્કોરર દેશરાજ રણજીત ચૌહાણ પોતાની સ્કોર્પિયો કારમાં સ્ટેડિયમ જઈ રહ્યા હતા. ત્યારે નવા 150 રિંગ રોડ પર બોલેરો કાર સાથે અકસ્માત થયો હતો.
5
રાજકોટઃ હાલ, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ત્યારે સવારે સ્ટેડિયમ જઈ રહેલા સ્કોરરની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં સ્કોરને ઇજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -