✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટના જાણીતા ડોક્ટરની વિદેશી યુવતી સાથેની તસવીરો વાયરલ, પત્નીએ શું કહ્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2019 03:03 PM (IST)
1

ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કાશ્મીરા ગાંધીએ તેના પૂર્વ પતિ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ કેસમાં ડોક્ટરની એક યુવતી સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ યુવતી એર હોસ્ટેસ અથવા થાઈલેન્ડની યુવતી હોવાનું લોકો ચર્ચા કરી રહ્યાં છે.

2

મયુરને ડોક્ટર શ્યામ રાજાણી માર મારતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. બીજી તરફ આરોપી ડોક્ટરની પૂર્વ પત્ની પણ સામે આવી છે.

3

રાજકોટમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો મયુર મોરી 22 દિવસથી લાપતા છે. આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મયુરને કારણે જ ડોક્ટરના તેની પત્ની સાથેના સંબંધો વણસ્યા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટના જાણીતા ડોક્ટરની વિદેશી યુવતી સાથેની તસવીરો વાયરલ, પત્નીએ શું કહ્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.