✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટમાં પતિના ત્રાસથી કંટાળેલી પરણીતા ન્યાય મેળવવા ઉપવાસના માર્ગે, જાણો શું કર્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 May 2018 04:04 PM (IST)
1

પતિના ત્રાસના કારણે પત્નીએ પતિ સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ શરૂ કર્યો છે.

2

આ સાથે જ પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેને માર મારી ઘરની બહાર કાઢી મુકે છે. પિયર સાથે સંબંધો તોડાવી નાખ્યા હોવાના કારણે પરણીતાને ઘરે તેની જાણ નથી.

3

પરણીતાએ છેલ્લા ત્રણ દિવસથી શિવ સાંઈ ધામ મંદિરના પટાંગણમાં બેસીને સાસરિયાઓ લઈ જાય તેવી માંગ કરી છે.

4

રાજકોટ: રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રાધા પાર્કમાં રહેતી પરિણીતાએ પોતાના જ પતિ સામે ઉપવાસ શરૂ કર્યા છે. પતિના ત્રાસથી કંટાળીને પત્ની ગાંધી ચિંધ્યા માર્ગે ત્રણ દિવસથી ભૂખ્યા તરસ્યા ઉપવાસ કરી રહી છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટમાં પતિના ત્રાસથી કંટાળેલી પરણીતા ન્યાય મેળવવા ઉપવાસના માર્ગે, જાણો શું કર્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.