✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જસદણમાં કોંગ્રેસની રેડમાં પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાંથી અડધી પીધેલી દારૂની બોટલ મળી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2018 01:06 PM (IST)
જસદણમાં કોંગ્રેસની રેડમાં પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાંથી અડધી પીધેલી દારૂની બોટલ મળી
1

2

જ્યારે ચેમ્બરમાં તપાસ કરવામાં આવી ત્યારે ચીફ ઓફિસરના ટેબલ નીચેથી દારૂની અડધી બોટલ મળી આવી હતી. આ ઘટનાને લઇને પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી, બોટલ ક્યાંથી આવી તેની તપાસ હાથ ધરી છે.

3

જસદણઃ જસદણ નગરપાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બરમાંથી વિદેશી બોટલ મળી આવવાની ઘટના સામે આવી છે. માહિતી માહિતી પ્રમાણે જસદણમાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં રેડ કરવામાં ત્યારે તેમના ટેબલ નીચેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ ઘટનાના લઇને પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

4

પ્રાપ્ત વિગત મુજબ જસદણ નગરપાલિકાના સભ્ય ધીરૂભાઇ છાયાણીને ચીફ ઓફિસર જી.જી. સંતોકીની ચેમ્બરમાં દારૂ હોવાની જાણ થતા કાર્યકરો સાથે રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસને જાણ થતાં પોલીસ પણ પાલિકામાં આવી પહોંચી હતી.

  • હોમ
  • રાજકોટ
  • જસદણમાં કોંગ્રેસની રેડમાં પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાંથી અડધી પીધેલી દારૂની બોટલ મળી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.