વાસનાંધ જયશ્રીએ સેક્સલીલા માટે પ્રેમીને જમાઈ બનાવવા ઘડ્યો પ્લાન, ભાંડો ફૂટતાં પ્રેમી સાથે ભાગી, પછી શું થયું ?
પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી બંનેને ઝડપી લીધાં હતાં. મયુર સાથે જે યુવતીની સગાઈ થઈ હતી, તેના બીજે લગ્ન કરી દેવામાં આવ્યા છે. જયશ્રીના પતિની ફરિયાદ છે કે, તે હવે નાની દીકરીને પણ રંજાડી શકે છે. આથી તેમને ઝડપથી ન્યાય આપવામાં આવે, નહીંતર તેઓ જાહેરમાં આત્મવિલોપન કરશે.
બહાર નિકળીને પ્રેમી મયૂર સાથે ભાગી ગઈ હતી. પતિએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કિશોરભાઈનું કહેવું છે કે, તેમની પત્ની અગાઉપણ ત્રણ વખત મયુર સાથે ભાગી ગઈ છે અને તેને જયશ્રી સાથે અનૈતિક સંબંધો છે. જયશ્રીએ તેની પાસે છૂટાછેડા પણ માગ્યા છે.
ભાંડો ફૂટ્યા પછી જયશ્રી બેફામ બનીને રંગરેલિયાં મનાવવા માંડી. પ્રેમી સાથે જવા માટે પતિ પાસે છૂટાછેડા પણ માગ્યા હતા. 19 ઓક્ટોબરે તે પતિ તથા નાની દીકરીને વકીલ પાસે લઈ ગઈ હતી. મયુર પણ ત્યાં આવી પહોંચ્યો અને જયશ્રીના પતિ કિશોર તથા સાળીને ફટકારી છૂટાછેડા આપવા ધમકી આપી હતી.
આ તપાસમાં મયૂર અને જયશ્રીના અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટી ગયો હતો. તેને ખબર પડી કે તેની માતાના મયૂર સાથે બે વર્ષથી સેક્સ સંબંધો છે. આ અંગે દીકરીએ પોતાના પિતાને જાણ કરતાં તેમણે સગાઈ ફોક કરી નાંખી હતી. જો કે, આ પછી પણ મયૂર અને જયશ્રીના સંબંધોનો અંત આવ્યો નહોતો.
સગાઈ પછી મયૂર સાસરીમાં અવાર નવાર આવતો હતો ત્યારે જયશ્રી સાથે છૂટછાટ લેવા લાગ્યો હતો. જયશ્રીની દીકરીને આ બધું અજુગતું લાગ્યું હતું પરંતુ શરૂઆતમાં તેણે આ વાતની અવગણના કરી હતી. જો કે વારંવાર આવું બનવા લાગતાં તેણે મયૂર અને મમ્મીના સંબંધ અંગે તપાસ શરૂ કરી હતી.
જો કે, મયૂરને મળવામાં તકલીફ પડતી હોવાથી જયશ્રીએ એક પ્લાન ઘડી કાઢ્યો હતો અને મયૂરની સગાઈ પોતાની મોટી દીકરી સાથે પતિની ઇચ્છા વિરુદ્ધ કરી નાંખી હતી. જયશ્રી સગાઇનાદસ દિવસ પછી ભા જમાઇ મયુર સાથે ફરવા ચાલી ગઈ હતી અને બંનેએ બેફામ બનીને રંગરેલિયાં મનાવ્યાં હતાં.
આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, જયશ્રી ગોહેલના છેલ્લા બે વર્ષથી મયુર પરમાર નામના યુવક સાથે સેક્સ સંબંધ સંબંધ છે. જયશ્રી શિક્ષિકા તરીકે નોકરી કરતી ત્યારે મયુર સાથે પરિચય થયો હતો. પુત્રી અને એક પુત્રની માતા જયશ્રીએ પોતાની હવસ સંતોષવા મયુર સાથે સેક્સ સંબંધો બાંધ્યા હતા.
રાજકોટ: પોતાનાથી અડધી ઉંમરના પ્રેમી સાથે સેક્સલીલા રાખવા તેને દીકરી સાથે પરણાવી દેવાનો પ્લાન ઘડનારી જયશ્રી ગોહલનો ભાંડો ફૂટી જતાં તે પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જયશ્રીના પતિએ આ અંગે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને જયશ્રી અને તેના પ્રેમી મયૂરને ઝડપી લીધાં છે.