✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

14 વર્ષના છોકરાનું મોટુ કારનામુ, ઠોક્યા 556 રન, ફટકાર્યા 98 ચોગ્ગા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Nov 2018 07:40 AM (IST)
14 વર્ષના છોકરાનું મોટુ કારનામુ, ઠોક્યા 556 રન, ફટકાર્યા 98 ચોગ્ગા
1

2

યોગી ક્રિકેટ એડેકમીને પહેલી ઇનિંગમાં 52 રનો પર સમેટ્યા બાદ અમરનાથ ક્રિકેટ એકેડમીએ પ્રિયાંશુની 319 બૉલ વાળી વિશાળ ઇનિંગની મદદથી 4 વિકેટ પર 826 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી,

3

ત્યારબાદ યોગી એકેડમીની બીજી ઇનિંગ 84 રનોમાં જ સમેટાઇ ગઇ. પ્રિયાશુએ ડબલ પ્રદર્શન કરતાં પોતાના ઓફ સ્પિનના સહારે પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 2 વિકેટ પણ ઝડપી હતી.

4

1983 વર્લ્ડકપના વિજેતા ક્રિકેટર મોહિન્દર અમરનાથે ખુદ પ્રિયાંશુની પ્રસંશા કરતાં કહ્યું કે, 'મે તેને પહેલીવાર જ્યારે જોયો, તો મને લાગ્યુ હતું કે હું કંઇક ખાસ જોઇ રહ્યો છું. તે પ્રતિભાવાન છે અને સમયની સાથે મોકો મળતા તેનામાં ખુબ નિખાર આવશે, મને તેનું ઝનૂન ગમે છે.'

5

પ્રિયાંશુની આ ઇનિંગથી અમરનાથ એડેડમીએ યોગી ક્રિકેટ એડેકમીને ઇનિંગ અને 690 રનોની હરાવી દીધી હતી.

6

7

ડીકે ગાયકવાડ અંડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રિયાશુ મોલિયાએ 556 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી છે. મોહિન્દર લાલા અમરનાથ ક્રિકેટ એડેડમી તરફથી રમતા પ્રિયાંશુએ પોતાની પોતાની ઇનિંગમાં 98 ચોગ્ગા ફટકારી દીધા, જોકે તેના બેટમાંથી એકપણ છગ્ગા નીકળ્યો ન હતો.

8

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી ચૂકેલી પૃથ્વી શૉએ 14 વર્ષની ઉંમરમાં 546 રનોની ઇનિંગ રમીની ચર્ચામાં આવ્યો હતો. હવે એટલા વર્ષનો બીજો એક છોકરાએ બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે બે દિવસીય ટૂર્નામેન્ટમાં તેને કમાલની રમત રમી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 14 વર્ષના છોકરાનું મોટુ કારનામુ, ઠોક્યા 556 રન, ફટકાર્યા 98 ચોગ્ગા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.