મેચ પહેલા બાખડ્યા પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ફેન્સ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jun 2019 05:44 PM (IST)
પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ફેન્સે એકબીજાને ગંદી ગાળો પણ આપી હતી. સિક્યોરિટીએ આવીને મામલો થાળે પાડ્યો હતો.
લંડનઃ વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લીડ્સમાં મુકાબલો રમાઇ રહ્યો છે. મેચ પહેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ફેન્સ એકબીજા સાથે બાખડ્યા હતા. જસ્ટિસ ફોર બલુચિસ્તારન સ્લોગન ગુંજતા જ ફેન્સ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા એટલું જ નહીં એકબીજાને ગંદી ગાળો પણ આપતા હતા. જોકે સિક્યોરિટીએ સમયસર પહોંચી જઈને મામલો થાળે પાડ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વિરાટે ધોનીના ટિકાકારોને આપ્યો જડબાતોડ જવાબ, ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા કહી આ મોટી વાત, જાણો વિગત Video: સચિને 119 વર્ષ જૂની વિન્ટેજ કાર ચલાવી, જાણો શું છે વિશેષતા મલાઇકા અરોરાએ બોલીવુડના કયા એક્ટરને પ્રેમનો કર્યો એકરાર, જાણો વિગત અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ વીડિયો