સસ્પેન્ડ થયા બાદ પ્રથમ વખત આ લુકમાં જોવા મળ્યો હાર્દિક પંડ્યા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મુંબઈઃ કોફી વિથ કરણમાં મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલો બરોડાનો ક્રિકેટર હાર્દિક પંડ્યા ભારત પરત ફર્યા બાદ જાહેર જીવનથી દૂર હતો. પરંતુ 19 જાન્યુઆરીએ તે મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
3
4
હાર્દિકની સાથે તેનો ભાઈ કૃણાલ પંડ્યા પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. હાર્દિકે પીળા રંગનું ટીશર્ટ પહેર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -