ક્રિકેટરો પર પણ ચઢ્યો #10yearchallenegeનો નશો, ધોનીથી લઇ મલિંગાની તસવીરો ઇન્ટરનેટ પર થઇ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jan 2019 10:57 AM (IST)
1
2
3
4
5
તો વળી બીજી બાજુ ધોન, માલિંગા, આરપી સિંઘ વગેરે ક્રિકેટરોની તસવીરો પણ 10 year challengeમાં ધૂમ મચાવી રહી છે. અહીં વાયરલ થયેલી કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
6
7
એકબાજુ 10 year challenge અંતર્ગત બૉલીવુડ સ્ટાર્સ પોતાની જબરદસ્ત તસવીરો શેર કરી રહ્યાં છે, ત્યારે હવે ક્રિકેટરોની તસવીરો પણ શેર થવા લાગી છે. ભારતીય ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન અંજિક્યે રહાણેએ પોતાની તસવીર આ ચેલેન્જમાં શેર કરી છે.
8
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર કોઇપણ ટ્રેન્ડ શરૂ થાય તો ક્રિકેટ જગતમાં પણ તે છવાઇ જાય છે. તાજેતરમાંજ ખુબ ચર્ચમાં આવેલો #10yearchallenge ટ્રેન્ડ હવે ક્રિકેટરો પર પણ ચઢ્યો છે.