ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો
  • હોમ
  • ગુજરાત
  • બનાસકાંઠાઃ ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 4નાં મોત, રિક્ષાનો નીકળી ગયો કચ્ચરઘાણ

બનાસકાંઠાઃ ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 4નાં મોત, રિક્ષાનો નીકળી ગયો કચ્ચરઘાણ

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 21 Jan 2019 08:28 AM (IST)
બનાસકાંઠાઃ ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 4નાં મોત, રિક્ષાનો નીકળી ગયો કચ્ચરઘાણ
1

Download ABP Live App and Watch All Latest Videos

View In App
બનાસકાંઠાઃ ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 4નાં મોત, રિક્ષાનો નીકળી ગયો કચ્ચરઘાણ
2

આ અકસ્માતમાં મહેશ ઠાકોર, સના ઠાકોર, રાજુજી ઠાકોર સહિત 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી જતાં મહા મુસીબતે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો ત્યાં એકત્ર થઈ ગયાં હતાં.

બનાસકાંઠાઃ ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 4નાં મોત, રિક્ષાનો નીકળી ગયો કચ્ચરઘાણ
3

ત્યારે ટ્રેલર ચાલકે રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ ઉપરાંત મૃતક ઠાકોર પરિવાર મૂળ બનાસકાંઠાના દાંતીવાડાનો હતો અને તેઓ અમદાવાદ રહેતા હતા.

4

ડીસા તાલુકાના કૂચવાડા ટોલ ટેક્સ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે 1ની હાલત ગંભીર છે. અકસ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માતને કારણે રિક્ષાના કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

5

બનાસકાંઠાના ડીસાના કૂચવાડા ટોલટેક્સ પાસે એક રિક્ષા અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદરા આગ માતાના દર્શન કરવા જઈ રહ્યા હતાં.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.