વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ નતાશા સૂરીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Oct 2018 10:27 PM (IST)
1
એક્ટ્રેસ નતાશા સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરતી રહી છે. જેના કારણે તે ચર્ચામાં રહે છે.
2
આ અગાઉ નતાશા ટોપલેશ અંદાજમાં નજર આવી હતી
3
નતાશા અને ડ્વેન બ્રાવોના રિલેશનની ખબરો પણ સામે આવી હતી.
4
બન્નેની આ મુલાકાત આઈપીએલ મેચ દરમિયાન થઈ હતી.
5
આ અગાઉ નતાશા ટોપલેશ અંદાજમાં નજર આવી હતી
6
મિસ ઇન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીતી ચુકેલી એક્ટ્રેસ નતાશા સૂરીએ હાલમાં પોતાના બોલ્ડ ફોટશૂટના કારણે ચર્ચામાં છે. નતાશાએ બ્લૂ ડ્રેસમાં ગજબનો ફોટોશૂટ કરાવ્યો છે. તેમાં તે ખૂબજ હોટ લૂકમાં નજર આવી રહી છે.