એડિલેડ વન ડે પહેલાં અનુષ્કા શર્માનો વિરાટ કોહલી સાથે રોમેન્ટિક અંદાજ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Jan 2019 03:42 PM (IST)
1
અનુષ્કા શર્માએ તસવીરો શેર કરતાં લખ્યું, આ પ્રકારના દિવસો, જ્યારે વિરાટ કોહલીએ ટ્વિટર પર હાર્ટના માર્ક સાથેની તસવીરો શેર કરી છે.
2
એડીલેડ: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ એડિલેડ વન ડે પહેલાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયામાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.
3
અનુષ્કાએ આ તસવીરો શેર કરતા તેને લાખો લાઈક્સ મળી ચુક્યા છે. આ તસવીર કિંગ ખાન શાહરૂખે પણ લાઈક કરી છે.
4
આ પહેલા અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝમાં જીત મેળવ્યા બાદ તસવીરો શેર કરી હતી. જેમાં તેણે ટીમ ઈન્ડિયાને જીતની શુભેચ્છાઓ આપી હતી.
5
અનુષ્કા દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં તે પતિ વિરાટ સાથે જોવા મળી રહી છે. બીજી એક તસવીરમાં અનુષ્કા-વિરાટે એક ઘોડા સાથે અલગ-અલગ તસવીર પડાવી છે.