✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવતી કાલે ભારત-બાંગ્લાદેશની એશિયા કપ ટાઇટલ માટે ટક્કર, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Sep 2018 10:16 AM (IST)
1

આ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશની ટીમ ટક્કર અગાઉ થઇ હતી જેમાં ભારતીય ટીમે 7 વિકેટે બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો.

2

ભારતીય વનડે ટીમઃ- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયુડુ, મનિષ પાંડે, કેદાર જાદવ, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, કે.ખલિલ અહેમદ.

3

મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ જોવા માગતા હોય તો ભારતીય યૂઝર Hotstar, Now TV, SuperSport Live, Willow TV Online, Rabbithole પરથી જોઇ શકે છે.

4

એશિયા કપની ફાઇનલ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ ભારતમાં Star Sports 1 HD, Star Sports 1, Star Sports Select HD, DD National, DD Sports પરથી નિહાળી શકાશે. ઉપરાંત Geo Super, PTV Sports, Ten Sports પરથી પણ દેખાશે.

5

એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુએઇના દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે 5.00 વાગે શરૂ થશે, ટૉસ 4.30 કલાકે થશે.

6

નવી દિલ્હીઃ ગઇકાલે રમાયેલી કાંટે કી ટક્કર વાળી મેચમાં મોટો અપસેટ સર્જતા બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનને એશિયા કપમાંથી બહાર ફેંકી દીધું. આ જીત સાથે જ બાંગ્લાદેશની ટીમે ભારત સામે ટાઇટલ માટે ટકરાવવા ફાઇનલની ટિકીટ મેળવી લીધી છે. હવે આવતી કાલે ભારતીય ટીમ બાંગ્લાદેશની ટીમ સામે એશિયાની ચેમ્પિયન બનવા ટકરાશે. અહીં જાણો ક્યાંથી અને કેટલા વાગે જોઇ શકાશે ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ....

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આવતી કાલે ભારત-બાંગ્લાદેશની એશિયા કપ ટાઇટલ માટે ટક્કર, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.