એશિયા કપમાં આજે ભારત હોંગકોંગ સામે ટકરાશે, કેટલા વાગે ને કઇ ચેનલ પર થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
હોંગકોંગની વનડે ટીમઃ- અંશુમાન રથ (કેપ્ટન), એઝાઝ ખાન, બાબર હયાત, કેમરૉન મેકઓલ્સન, ક્રિસ્ટોફર કાર્ટર, એહસાન ખાન, એહસાન નવાઝ, અર્શદ મોહમ્મદ, કિન્ચિત શાહ, નદિમ અહેમદ, નિઝાકટ ખાન, રાગ કપુર, સ્કૉટ મેક્કેચની, તનવીર અહેમદ, તનવીર અફઝલ, વકાસ ખાન, આફતાબ હૂસેન.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય વનડે ટીમઃ- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયુડુ, મનિષ પાંડે, કેદાર જાદવ, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, કે.ખલિલ અહેમદ.
મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ જોવા માગતા હોય તો ભારતીય યૂઝર Hotstar, Now TV, SuperSport Live, Willow TV Online, Rabbithole, પરથી જોઇ શકે છે.
આજની મેચનું બ્રૉડકાસ્ટિંગ ભારતમાં Star Sports 1 HD, Star Sports 1, Star Sports Select HD, DD National, DD Sports પરથી થશે. ઉપરાંત Geo Super, PTV Sports, Ten Sports પરથી પણ દેખાશે.
એશિયા કપમાં આજે ભારત અને હોંગકોંગની ગુપ સ્ટેજ મેચ યુએઇના દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે 5.00 વાગે શરૂ થશે, લૉકલ ટાઇમ પ્રમાણે સાંજે 3.30 વાગે શરૂ થશે.
આજની મેચની જીત ભારત માટે ખાસ છે કેમકે બુધવારે ભારતને ચીર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે ટકરાવવાનું છે. અહીં અમે તમને આજની મેચ ક્યારે અને ક્યાંથી લાઇવ થશે અને તમે કઇ રીતે તેને જોઇ શકશે તેની માહિતી આપી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ આજે એશિયા કપ 2018ની ચોથી મેચમાં ટીમ ઇન્ડિયા હોંગકોંગ સામે ટકરાશે, રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ રમવા ઉતરશે, જ્યારે હોંગકોંગની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -