ભારતના હાથે હાર મળ્યા બાદ લોકોએ પાકિસ્તાનની આ રીતે ઉડાવી મજાક, જુઓ ફની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Sep 2018 09:58 AM (IST)
1
2
3
4
5
6
નવી દિલ્હીઃ ગઇકાલે એશિયા કપ 2018ની ગ્રુપ-એની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટે હાર આપી, આની સાથે જ ભારતે સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ બનાવી લીધો. પાકિસ્તાને આપેલા 162 રનના લક્ષ્યને ભારતે 29 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાનની હારને લઇને સોશ્યલ મીડિયામાં લોકો અજબગજબના પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ફેન્સ પાકિસ્તાનની ટીમની ફની તસવીરો વાયરલ કરીને મજાક ઉડાવી રહ્યાં છે. અહીં કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.