✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Asian Games 2018: 4x400 રિલે સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીત્યો, ભારતના ખાતામાં 13મો ગોલ્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Aug 2018 08:29 PM (IST)
Asian Games 2018: 4x400 રિલે સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીત્યો, ભારતના ખાતામાં 13મો ગોલ્ડ
1

ભારતના ખાતામાં 13 ગોલ્ડ મેડલ આવ્યા છે. ભારત અંકમાં 8માં સ્થાન પર છે.

2

મહિલાઓની 4x400 મી. રિલે સ્પર્ધામાં ભારતની હિમા દાસ, પુવમ્મા રાજુ, સરિતાબેન ગાયકવાડ અને વિસમાયા વેલુવાકોરોધની જોડીએ 3 મિનિટ 28.72 સેકન્ડના સમય સાથે ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો હતો. આ ભારતનો 13મો અને એથલેટિક્સમાં 7મો ગોલ્ડ છે. આ ઈવેન્ટમાં બહેરિનની ટીમે ત્રણ મિનિટ 30.62 સેકન્ડ સાથે સિલ્વર અને વિયેટનામની ટીમે ત્રણ મિનિટ 33.23 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

3

ભારતની પુરુષ ટીમે 4x400રિલેમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. કુન્હ મોહમ્મદ, ધરણ આયાસામી, મોહમ્મદ અનસ અને રાજીવ અરોકિયાની ટીમે ત્રણ મિનિટ 01.85 સેકન્ડમાં રેસ પુરી કરી સિલ્વર મેળવ્યો હતો. સ્પર્ધાનો ગોલ્ડ કતારે અને બ્રોન્ઝ જાપાને જીત્યો હતો. કતારે ત્રણ મિનિટ 00.56 સેકન્ડનો સમય લીધો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • Asian Games 2018: 4x400 રિલે સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીત્યો, ભારતના ખાતામાં 13મો ગોલ્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.