✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એડિલેડ વનડેમાં રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ક્રિસ ગેઈલને છોડ્યો પાછળ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jan 2019 07:30 AM (IST)
1

રોહિતે આ મેચમાં શિખર ધવન સાથે 47 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બંને વન-ડેમાં 4 હજાર રન જોડનાર દુનિયાની ચોથી જોડી બની ગઈ છે.

2

નવી દિલ્હીઃ એડિલેડના ઓવલ મેદાન પર રમાયેલ બીજી વનડેમાં ભારતે 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ રીતે ત્રણ વનડેની સીરીઝમાં 1-1થી બરાબર થઈ ગઈ છે. આ ઔતિહાસીક જીતને રોહિત શર્માએ પોતાના માટે યાદગાર બનાવી લીધી છે.

3

રોહિતે એડિલેડમાં બીજી વન-ડેમાં 2 સિક્સર ફટકારી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે તેની 89 સિક્સરો થઈ ગઈ છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલના નામે હતો. ગેઈલે ઇંગ્લેન્ડ સામે 88 સિક્સર ફટકારી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • એડિલેડ વનડેમાં રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ક્રિસ ગેઈલને છોડ્યો પાછળ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.