Axar Patel Wedding Videos: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી અક્ષર પટેલ તેની મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.


ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી અક્ષર પટેલ આજે તેની મંગેતર માહી પટેલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ અંગેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આગલા દિવસે સંગીત સેરેમની હતી. જેમાં ક્રિકેટરો જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પણ  જોવા મળી રહ્યાં છે. . અક્ષર અને મેહાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.






વીડિયોમાં અક્ષર પટેલ અને મેહા બ જ ખુશ દેખાઈ રહ્યાં છે અને જોરદાર ડાન્સ પણ કરી રહ્યાં છે. આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. માહી લાલ ઘાઘર ચોલીમાં જોવા મળી રહી છે, જ્યારે અક્ષર પટેલે કુર્તા પાયજામામાં છે. અક્ષર અને મેહાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.


સગાઈ 20 જાન્યુઆરી 2022ના રોજ થઈ હતી


20 જાન્યુઆરી 2022 ના રોજ, અક્ષર પટેલે મેહા સાથે સગાઈ કરી હતી. એવું માનવામાં આવે છે કે, 26 જાન્યુઆરીએ બંને લગ્ન કરશે. જો કે ક્રિકેટરે હજુ સુધી જાહેરમાં તેની જાહેરાત કરી નથી. માહી  અક્ષર પટેલ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને માહીના સોશિયલ મીડિયા હેન્ડલ પર અક્ષર સાથે ઘણી તસવીરો છે. મેહા અને અક્ષર એકબીજાની ખૂબ જ નજીકથી બહુ પહેલાથી ઓળખે છે. ક્રિકેટર્સ તેમના મંગેતર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તેવી પણ અનેક તસવીરો સામે આવી હતી. રિપોર્ટ્સ મુજબ વેડિંગ સેરેમની ચાર દિવસ સુધી ચાલશે.. લગ્નમાં મોટાભાગના ક્રિકેટરો હાજરી આપે તેવી શક્યતા જોવાઇ રહી છે.


 Mohammed Shami: લગ્ન સમયે હસીન જહાંએ છૂપાવ્યા હતા આ બે રહસ્ય


 Mohammed Shami: કોલકાતાની એક કોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેની અલગ થઈ ગયેલી પત્ની હસીન જહાંને માસિક 1 લાખ 30 હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. 1,30,000 રૂપિયામાંથી 50,000 રૂપિયા હસીન જહાં માટે વ્યક્તિગત ભરણપોષણ હશે અને બાકીના 80,000 રૂપિયા તેની સાથે રહેતી તેની પુત્રીના ભરણપોષણ માટે હશે.


 નોંધનીય છે કે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ મારપીટ, રેપ, હત્યાનો પ્રયાસ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. શમીના કહેવા મુજબ તેને બાદમાં ખ્યાલ આવ્યો હતો કે આ તેની પત્નીના બીજા લગ્ન હતા. 


 ઉલ્લેખનીય છે કે હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મોડલ હતી. પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર બની ગઈ. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને તેઓ એકબીજાના દીલ આપી બેઠા. બાદમાં શમીએ પરિવારની મરજી વિરૂદ્ધ જઈને હસીન સાથે લગ્ન કર્યા.


હસીનના પહેલા પતિનું નામ સૈફુદ્દીન હતું. તે પશ્ચિમ બંગળામાં સ્ટેશનરી દુકાન ચલાવે છે. હસીનના પૂર્વ પતિએ મીડિયાને જણાવ્યું હતું કે તે 10માં ધોરણથી એકબીજાના પ્રેમમાં હતા. તેમના લગ્ન 2002માં થયા હતા અને તેમને બે દીકરીઓ પણ છે. 2010માં બન્નેના છૂટાછેડા થયા હતા.