✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બૉલ ટેમ્પરિંગમાં ફસાયેલા સ્મિથના સમર્થનમાં આવ્યો સચિન, આપી દીધું આ મોટુ નિવેદન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Mar 2018 08:15 AM (IST)
1

સચિને ટ્વીટ કરી કહ્યું કે, જેમને આ કર્યું છે તે પોતાના કરતૂતો પર પસ્તાઇ રહ્યાં છે અને હવે તેમને પોતાને કરેલા કામો સાથે જીવવું પડેશે. તેમના પરિવાર વિશે વિચારો, કેમકે ખેલાડીઓની સાથે તેમના પરિવારને પણ આ સહન કરવું પડશે. હવે સમય આવી ગયો છે કે, બધા પાછળ હટે અને તેમને થોડો સમય આપે.

2

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં બૉલ ટેમ્પરિંગને લઇને ઉઠેલા વિવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો બેન લાગ્યા બાદ હવે કૉચ ડેરેન લેહમને પણ પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

3

4

5

સચિને આ નિવેદન એટલા માટે આપ્યું કેમકે ક્રિકેટના ભગવાન કહેવામાં આવતા તેંદુલકરને ટેમ્પરિંગ વિવાદનું દુઃખ અને દર્દ ખબર છે. તેમને પણ પોતાની કેરિયરમાં આવા આરોપો સહન કર્યો છે અને તેના પર થયેલો જોરદાર વિવાદનો સામનો કર્યો છે.

6

પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરે બૉલ ટેમ્પરિંગ વિવાદમાં મોટુ નિવેદન આપ્યું છે. સચિન કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રાફ્ટને સમય આપવામાં આવવો જોઇએ.

7

મુંબઇઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ બૉલ ટેમ્પરિંગ મામલે ગઇકાલે માફી માંગી, તે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પોતાની ભૂલ કબુલી લેતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો. આખી દુનિયા સ્મિથ અને વોર્નરની ટીકા કરી રહી છે, પણ આ મુદ્દે મહાન પૂર્વ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિને તેને સપોર્ટ કર્યો છે. સચીને એક ટ્વીટ કરી સ્મિથને સપોર્ટ કર્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બૉલ ટેમ્પરિંગમાં ફસાયેલા સ્મિથના સમર્થનમાં આવ્યો સચિન, આપી દીધું આ મોટુ નિવેદન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.