✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મેરઠમાં આ દિવસે થશે ભુવનેશ્વર કુમારના લગ્ન, આ છે સંપૂર્ણ શેડ્યૂલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Nov 2017 01:07 PM (IST)
મેરઠમાં આ દિવસે થશે ભુવનેશ્વર કુમારના લગ્ન, આ છે સંપૂર્ણ શેડ્યૂલ
1

જણાવીએ કે નૂપુર મેરઠના ગંગાનગરની રહેવાસી છે અને ભુવીની પડોશી છે. ભુવીના પિતા કિરન પાલ સિંહ અને નૂપુરના પિતા યશપાલ સિંહ નાગર પોલીસમાંથી સેવાનિવૃત્ત છે.

2

ટીમ ઇન્ડિયાના આ સ્ટાર બોલરે 4 ઓક્ટોબરે પોતાની નૂપુર સાથે સગાઈ કરી હતી.

3

ઉલ્લેખનીય છે કે, નૂપુરએ નોયડાથી બીટેક કર્યું છે અને તે નોયડાની એક ખાનગી કંપનીમાં કામ કરે છે.

4

લગ્ન મેરઠની હોટલમાં થશે. અહેવાલ અનુસાર આ લગ્નમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ હાજર રહેશે.

5

જાણકારી મળી રહી છે કે લગ્ન બાદ 26 નવેમ્બરે બુલંદશહેરમાં અને 30 નવેમ્બરે દિલ્હીમાં રિસેપ્શન રાખવામાં આવશે.

6

ભુવનેશ્વરના નૂપુર સાથે લગ્ન થઈ રહ્યા છે. થોડા મહિના પહેલા જ ભુવનેશ્વરે નૂપુર સાથે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

7

ભારતીય ક્રિકેટ ટીમના બોલર ભુવનેશ્વર કુમારના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ મહિનાની 23 નવેમ્બરે તેના લગ્ન થવાના છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • મેરઠમાં આ દિવસે થશે ભુવનેશ્વર કુમારના લગ્ન, આ છે સંપૂર્ણ શેડ્યૂલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.