IPLના સુપરસ્ટાર ભુવીને કઈ હોટ બંગાળી હીરોઈને કર્યો ક્લિન બોલ્ડ ? ભુવીએ શું કરી સ્પષ્ટતા ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 May 2017 12:20 PM (IST)
 IPLના સુપરસ્ટાર ભુવીને કઈ હોટ બંગાળી હીરોઈને કર્યો ક્લિન બોલ્ડ ? ભુવીએ શું કરી સ્પષ્ટતા ?
1

1990માં જન્મેલી અનુસ્મૃતિ સરકાર ટૂંક સમયમાં બોલિવૂડમાં જોવા મળી શકે છે. અનુસ્મૃતિ વર્ષ 2011માં એક તેલુગુ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ચાર બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.

2

3

4

5

6

જો કે ભુવનેશ્વરે અનુસ્મૃતિ સરકાર પોતાની ગર્લફ્રેન્ડ નથી તેવો દાવો કર્યો છે. તેનો દાવો છે કે અનુસ્મૃતિ સરકારનું નામ ખોટી રીતે પોતાની સાથે જોડવામાં આવી રહ્યું છે અને પોતે યોગ્ય સમયે સાચી વ્યક્તિની ઓળખ જાહેર કરશે. ભુવનેશ્વર જૂનમાં ઈંગ્લેન્ડમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો મુખ્ય બોલર છે.

7

આ પિક્ચર ઈન્સ્ટાગ્રામ પર મૂકીને ભુવનેશ્વરે પોતાના જીવનમાં કોઈ આવ્યું છે તેનો સ્વીકાર કરી લીધો પણ સામે કોણ બેઠું છે તેનું સસ્પેન્સ પણ ઉભું કરી દીધું. ભુવનેશ્વરની આ તસવીરના કારણે એવી અટકળો તેજ બની છે કે ભુવનેશ્વરની પ્રેમિકા બંગાળની હોટ હીરોઈન અનુસ્મૃતિ સરકાર છે. અનુસ્મૃતિ સાઉથની ફિલ્મોમાં પણ ચમકી છે.

8

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ભલભલા બેટ્સમેનને ક્વીન બોલ્ડ કરી સૌથી વધારે વિકેટો લેનારો ભારતીય મીડિયમ પેસર ભુવનેશ્વર કુમાર ક્લીન બોલ્ડ થઈ ગયો છે. ભુવનેશ્વર કુમારે સોશિયલ મીડિયા પર માત્ર પોતાની એક તસવીર મૂકીને લખ્યું હતું કે, ડિનર ડેટ, ફુલ પિક્ચર સૂન.

9

ભુવનેશ્વર કુમારે પોતાના સંબંધને લઇને સસ્પેન્સ ઉભું કર્યું છે. થોડા દિવસો અગાઉ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડિનર ડેટની તસવીર શેર કરતા લખ્યું હતું કે, ડિનર ડેટ, આખી તસવીર ટૂંક સમયમાં જાહેર કરીશ.

10

અનુસ્મૃતિ સરકાર 27 વર્ષની અભિનેત્રી અને મોડલ છે. તેણે તેલુગુ ફિલ્મ વાંકાઈ ફ્રાયથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે માત્ર 17 વર્ષની વયે મોડેલિંગમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. અનુસ્મૃતિ સરકારના પિતા બિઝનેસમેન અને તેની માતા ગૃહિણી છે. તેણે 4 બંગાળી અને 4 તેલુગુ મળીને 8 ફિલ્મોમાં કામ કર્યું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPLના સુપરસ્ટાર ભુવીને કઈ હોટ બંગાળી હીરોઈને કર્યો ક્લિન બોલ્ડ ? ભુવીએ શું કરી સ્પષ્ટતા ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો