કેરળઃ કહેવાતા સંત 7 વર્ષથી જેની પર રેપ કરતા તે યુવતીને નિર્વસ્ત્ર કરીને સેક્સ માણવા જતા હતા ને ...........
યુવતીના આ સાહસને કેરાલાના સીએમ પી. વિજયને બિરદાવ્યુ છે અને આ પગલુ ભરનાર યુવતીને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ તેમ જણાવ્યુ હતું. બીજી તરફ હરિ સ્વામીના સમર્થકોનો દાવો છે કે સ્વામી ‘બ્રહ્મચારી’ હોવાથી તેમણે જાતે પોતાનું ગુપ્તાંગ કાપ્યું છે કે જેથી તેમના મનમાં કદી પણ કોઈ વિકાર ના આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિ સ્વામીએ બૂમાબૂમ કરી મૂકી અને તેમને લોહી નિગંળતી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે પોસ્કો અંતગર્ત મામલો નોંધીને તપાસ હાથ ધરી છે.યુવતીએ દાવો કર્યો છે કે સન્યાસી સ્વામી 16 વર્ષની છોકરીનું દુષ્કર્મ આચરી પોતાનું જાતિય શોષણ કરતા હતા.
શુક્રવારે 54 વર્ષનો બુઢ્ઢો હરિ સ્વામી સેક્સ માણવા માટે યુવતીના ઘરે ગયો હતો. યુવતીએ પહેલેથી તીક્ષ્ણ હથિયાર છૂપાવી રાખ્યું હતું. હરિ સ્વામીએ યુવતીને નિર્વસ્ત્ર કરીને સેક્સ માણવાની તૈયારી શરૂ કર અને એ જેવો નિર્વસ્ત્ર થયો કે તરત જ યુવતીએ તીક્ષ્ણ હથિયારથી સ્વામીનું ગુપ્તાંગ વાઢી લીધુ હતુ.
સગીરા આ અત્ચાર સહન કર્યા કરતી હતી અને એ દરમિયાન તે ગ્રેજ્યુએટ થઈને લો કોલેજમાં ભણવા લાગી હતી. જો કે હરિ સ્વામી તેને પોતાની હવસનો શિકાર બનાવ્યા જ કરતો. થાકેલી યુવતીએ આ અત્યાચારનો કાયમી અંત લાવવાનો નિર્ણય કરી નાંખ્યો અને તેના માટે તેણે હરિ સ્વામી કલ્પના પણ ના આવે તેવી યોજના ઘડી કાઢી.
સગીરાનો પરિવાર મનામાં શ્રધ્ધા ધરાવતો તેથી હરિ સ્વામી સગીરાના ઘરે આવતા. એક વાર તેમણે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવીને તેની સાથે પરાણે સેક્સ માણ્યું હતું. પીડિતાના પરિવારનો વિશ્વાસ જીતીને પછી હરિ સ્વામી નિયમિત રીતે ઘરે આવતો અને સગીરા સાથે સેક્સ માણી તેનો ઉપભોગ કરી લેતો હતો.
કોલલ્માં આવેલા પનમાના આશ્રમના ગણેશાનંદ સ્વામી સાત વર્ષ પહેલાં એક સગીરાના સંપર્કમાં આવ્યા હતા. એ વખતે તેમની વય 47 વર્ષની હતી. સ્વામી ગણેશાનંદ કોલ્લમના ચર્ચિત પનમાના આશ્રમના સભ્ય છે તેમને લોકો તેમને હરિસ્વામી તરીકે લોકો ઓળખે છે. તેમના અનુયાયીઓની સંખ્યા બહુ મોટી છે.
કોલ્લમઃ કેરળના કોલ્લમમાં એક હવસખોર સ્વામીનું ગુપ્તાંગ એક યુવતીએ કાપી નાંખ્યું હોવાની ઘટના બનતા ચકચાર મચી છે. પોતાને ‘બ્રહ્મચારી’ ગણાવતા આ સ્વામી આ યુવતી 16 વર્ષની હતી ત્યારથી તેની સાથે પરાણે સેક્સ માણીને બળાત્કાર કરતા હતા. આ અત્યાચારથી કંટાળીને યયુવતીએ સ્વામીની ખસી જ કરી નાંખી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -