✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બ્રિટિશ મીડિયાએ અનોખી ગિફ્ટ આપી કૂકની ફેરવેલ બનાવી યાદગાર, જાણો શું આપ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2018 05:32 PM (IST)
1

કૂકે 161 ટેસ્ટ મેચમાં 12472 રન બનાવ્યા છે. તેણે 2006માં નાગપુરમાં ભારત સામે જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

2

પત્રકારોએ કૂકને કહ્યું કે, તમે અમારી સાથે હંમેશા સારો વ્યવહાર કર્યો છે. અમે તમારી પ્રશંસા કરવા માંગીએ છીએ. તમે અમને કહ્યું હતું કે હું શરાબ નથી પીતો પરંતુ એક બિયર મેન છું. તેથી અમે તમને 33 બિયરની બોટલ આપી રહ્યા છીએ. દરેક બોટલ પર પત્રકાર વતી ટૂંકો સંદેશ લખવામાં આવ્યો છે.

3

આ બિયર બોટલ અલગ અલગ બ્રાન્ડની છે અને તેના પર પત્રકારો વતી વિવિધ મેસેજ લખવામાં આવ્યા છે. બ્રિટિશ મીડિયા સાથે મુલાકાત દરમિયાન કૂક થોડો ભાવુક પણ થયો હતો.

4

ઓવલઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ઓપનિગં બેટ્સમેન એલિસ્ટર કૂકે કરિયરની અંતિમ ઈનિંગમાં 147 રનની યાદગાર ઈનિંગ રમવાની સાથે 33મી ટેસ્ટ સદી પણ ફટકારી હતી.

5

કૂકની વિદાયને યાદગાર બનાવવા માટે ઈંગ્લિશ મીડિયાએ તેને ખાસ અંદાજમાં ફેરવેલ આપી. ઈંગ્લિશ ડિયાએ કુકુને ટેસ્ટ મેચના ચોથા દિવસે 33 બિયરની બોટલ ગિફ્ટમાં આપી હતી. જેનું કારણ 33 વર્ષીય કુકે અંતિમ ટેસ્ટમાં 33મી સદી ફટકારી હતી. આ રેકોર્ડ માટે તેને આ ગિફ્ટ આપવામાં આવી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બ્રિટિશ મીડિયાએ અનોખી ગિફ્ટ આપી કૂકની ફેરવેલ બનાવી યાદગાર, જાણો શું આપ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.