✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આશા વર્કરોના પગારમાં સરકારે કર્યો વધારો, જાણો કોનું કેટલુ વધ્યુ વેતન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2018 03:03 PM (IST)
1

2

જે આશા વર્કરોનું વેતન 2200 રૂપિયા હતુ તે હવે વધીને 3500 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ લાભ રાજ્યની આંગણવાડીની આશાવર્કરોને મળશે. આ અગાઉ પણ રાજ્ય સરકારે રાજ્યના બજેટમાં આશા વર્કરોને વેતન અને ભથ્થામાં વધારો કરવાની જોગવાઇ કરી હતી.

3

પગાર વધારાની જાહેરાત બાદ હવે રાજ્યની આશા વર્કરોને આનો સીધો લાભ મળશે. આંગણવાડીમાં જે આશા વર્કરોનું વેતન 3 હજાર હતુ તે વધીને 4500 રૂપિયા થઇ ગયું છે.

4

અમદાવાદઃ સરકારે આશા વર્કરોના પગારમાં વધારે કરતો એક ખાસ નિર્ણય લીધો છે. સરકારે આંગણવાડીની આશા વર્કરોના પગારમાં 1500 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • આશા વર્કરોના પગારમાં સરકારે કર્યો વધારો, જાણો કોનું કેટલુ વધ્યુ વેતન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.