✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાથી ખેલાડીની પત્ની સાથે શ્રીલંકાના કેપ્ટને કર્યા હતા લગ્ન, આ રીતે કર્યો હતો વિશ્વાસઘાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Aug 2017 03:16 PM (IST)
1

2012માં આઈપીએલમાં પાંચમી સીઝન સમયે મુરલી વિજયની મુલાકાત દિનેશની કાર્તિકની પત્ની સાથે થઈ હતી. કાર્તિકે તેમની પત્ની નિકિતા સાથે ફરતા હતા, તે વચ્ચે મુરલીને પણ નિકિતા સાથે વાત કરવાની શરૂ થઈ ગઈ હતી. આમ ધીમે ધીમે વિજય અને નિકિતા સાથે સંબંધ વધી ગયો હતો અને બન્ને એકબીજાના ખૂબજ નજીક આવી ગયા હતા.

2

મુરલી વિજયની વાત કરીએ તો મુરલી અને દિનેશ કાર્તિક આ બન્ને નજીકના ખાસ મિત્રો હતા. બન્નેએ સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી. તે સિવાય આઈપીએલમાં પણ બન્ને સાથે રમ્યા હતા.

3

આ વાતની જાણ જ્યારે કાર્તિકને થઈ ત્યારે તેમણે નિકિતાને તલાક આપી દીધા હતા. તલાક વખતે નિકિતા પ્રેગનેટ હતી. તલાક થતાની સાથે જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતા. દિનેશ કાર્તિકે પણ સ્કવૈશ પ્લેયર દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કરી લીધા હતા.

4

રમતના મેદાન પર પણ તેની અસર નથી થવા દીધી. દિલશાન અને થરંગાએ ટીમ માટે અનેક યાદગાર મેચ રમી છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમના ખેલાડી મુરલી વિજય અને દિનેશ કાર્તિકનો કિસ્સો પણ કંઈક આવો જ છે

5

જો કે દિલશાન અને નિલંકાના લગ્ન બાદ બન્ને વચ્ચે તણાવ રહેતો હતો, થોડા સમય પછી બન્ને અલગ થઈ ગયા હતા. તે સમયે ઉપુલ અને નિલંકા વચ્ચે નિકટતા વધાવા લાગી હતી.

6

આ તલાક બાદ દિલશાને 2008માં તેમની એક દોસ્ત મંજુલા સાથે બીજા લગ્ન કર્યા હતા. બન્નેના હવે બે બાળકો પણ છે. જો કે થોડા સમયબાદ દિલશાન અને થરંગાના સંબંધ નોર્મલ થઈ ગયા છે.

7

થરંગાએ પોતાની ટીમના જ સાથી ક્રિકેટર તિલકરત્ને દિલશાની પત્ની સાથે પ્રેમ થઈ ગયો હતો. તેમણે તેમના મિત્ર દિલશાન સાથે વિશ્વાસઘાત કરતા તેની પત્ની નિલંકા વિથાનગે સાથે લગ્ન કરી લીધા હતા.

8

ઉપુલ નિલંકાને મળવા ઘરે આવતો હતો, આ વાતની જાણ દિલાશાનનો થઈ ગઈ હતી, ત્યારબાદ દિલશાને તેમની પત્નીને તલાક આપી દીધા હતા. ત્યારે નિલંકા અને દિલશાનને એક સંતાન પણ હતું.

9

પરંતુ દિલશાન આ વિશ્વાસઘાતથી એટલી હદે તૂટી ગયો હતો કે, તેમણે નિલંકા અને તેના બાળક પર પણ પોતાનો હક જતાવ્યો નથી. એટલુંજ નહી પણ દિલશાનનો પુત્ર હવે થરંગા અને તેની પત્ની સાથે રહે છે.

10

નવી દિલ્લી: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વનડે પલ્લેકલેમાં રમાશે. આ શ્રેણીમાં શ્રીલંકાનું સુકાની પદ ઉપુલ થરંગાના હાથમાં છે. તમને જણાવી દઈએ કે કેપ્ટન ઉપુલ થરંગાનું અંગત જીવન ખુબજ વિવાદિત રહ્યું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સાથી ખેલાડીની પત્ની સાથે શ્રીલંકાના કેપ્ટને કર્યા હતા લગ્ન, આ રીતે કર્યો હતો વિશ્વાસઘાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.