આ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે આંદ્ર રસેલનો પડકાર હશે. આ મેચમાં રસેલ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે છેલ્લી 5 મેચની વાત કરીએ તો ટીમ ધોનીનું પલ્લું ભારે રહ્યું છે. ચેન્નાઈએ 3 અને કોલકાતાએ 2 મેચ જીતી છે. જોકે છેલ્લા બે વર્ષમાં બંને ટીમો હોમગ્રાઉન્ડ ઉપર એકબીજાને હરાવવામાં સફળ રહી છે.