✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CWG 2018: ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા ડબલ્સ ટીમનો કમાલ, પ્રથમ વખત મળ્યો સિલ્વર મેડલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2018 08:45 PM (IST)
CWG 2018: ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા ડબલ્સ ટીમનો કમાલ, પ્રથમ વખત મળ્યો સિલ્વર મેડલ
1

સિંગાપુરની જોડીએ મેચમાં આક્રમક ખેલના દમ પર ભારતીય જોડી પર દબાણ બનાવી રાખ્યું હતું અને સીધી ગેમોમાં 3-0 (11-5, 11-4, 11-5)થી જીત નોંધાવી હતી. વિજેતા ટીમની શરૂઆત શાનદાર રહી હતી અને તેણે 11-5થી પહેલા ગેમને પોતાના નામે કરી હતી.

2

કોમનવેલ્થ ગેમ્સમાં નવમાં દિવસે ભારતે 11 મેડલ જીત્યા છે તેની સાથે અત્યાર સુધીના મેડલ્સની વાત કરીએ તો ભારતે 42 મેડલ્સ સાથે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બાદ મેડલ ટેલીમાં ત્રીજા નંબર પર છે.

3

ગોલ્ડ કોસ્ટ: કોમનવેલ્થ ગેમ્સના નવમાં દિવસે ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા ડબલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની મોનિકા બત્રા અને મૌમા દાસની જોડીએ સિલ્વર મેડલ જીત્યો છે. આ જોડીને ફાઈનલમાં સિંગાપુરની યૂ મેંગયૂ અને ફેંગ તિયાનવેઈની જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • CWG 2018: ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા ડબલ્સ ટીમનો કમાલ, પ્રથમ વખત મળ્યો સિલ્વર મેડલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.