✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોમનવેલ્થ ગેમનો રંગારંગ પ્રારંભ, પીવી સિંધુએ કરી ભારતીય ખેલાડીઓની આગેવાની

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2018 08:11 PM (IST)
1

લુઈસ માર્ટિને સંબોધન કરતા કહ્યું, “રાષ્ટ્રમંડળ હવે પહેલા કરતા વધારે મહત્વ ધરાવે છે. અમે અહીં આ રમતોમાં લૈંગિક સમાનતાને વધારો આપવા માગીએ છીએ. આ રમતોમાં ખાસ વાત આ છે તેમાં પુરુષ અને મહિલાઓની પદક સ્પર્ધાઓની સંખ્યા બરાબર છે અને રાષ્ટ્રમંડળ રમતમાં આવું પ્રથમ વખત બની રહ્યું છે. આ ખેલ બધાને સાથે લાવવાનો છે.” પીટર બેટીએ કહ્યું, ‘આ એક ખૂબસૂરત દિવસ છે. આપ સૌનું ઓસ્ટ્રેલિયામાં, ક્વીંસલેન્ડ અને ગોલ્ડ કોસ્ટમાં સ્વાગત છે.’

2

ભારતના કુલ 221 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. ગુરુવારથી વિભિન્ન રમતોની પ્રતિસ્પર્ધાઓ શરૂ થશે, કુલ 71 દેશો આ રમતોમાં ભાગ લઈ રહ્યાં છે.

3

મનોરંજન કાર્યક્રમો બાદ તમામ દેશોની ટીમે માર્ચપાસ્ટ કરી પોતાની ઉપસ્થિતી નોંધાવી હતી. ભારતીય ખેલાડીઓની આગેવાની રિયો ઓલમ્પિક સિલ્વર મેડલ વિજેતા મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ કરી હતી. ભારતીય મહિલા ખેલાડીઓએ આ કાર્યક્રમમાં સાડી ન પહેરી બ્લેઝર અને ટ્રાઉઝર્સ પહેર્યા હતા. આવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા ખેલાડીઓએ સાડી પહેરી નથી.

4

નવી દિલ્લી: ઓસ્ટ્રિયાની યજમાનીમાં 21માં કોમનવેલ્થ ગેમનો બુધવારે રંગારંગ કાર્યક્રમ સાથે ઉદઘાટન કરવામાં આવ્યું. ઉદ્ધઘાટન સમારોહમાં મુખ્ય આકર્ષણ ઓસ્ટ્રેલિયાની એક પ્રાચીન પરંપરા સ્મોકિંગ સેરેમની હતી. ઉદ્ઘાટન કેરાર સ્ટેડિયમાં કરવામાં આવ્યું. આ સમારોહમાં રાષ્ટ્ર્મંડળ ખેલ મહાસંઘના અધ્યક્ષ લુઈસ માર્ટિન, ગોલ્ડ કોસ્ટ-2018 રાષ્ટ્રમંડળ ખેલ આયોજન સમિતિના ચેરમેન પીટર બેટી હાજર રહ્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કોમનવેલ્થ ગેમનો રંગારંગ પ્રારંભ, પીવી સિંધુએ કરી ભારતીય ખેલાડીઓની આગેવાની
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.