✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

છેતરપિંડીના આરોપમાં ફસાયો ભારતીય ટીમનો આ સ્ટાર ક્રિકેટર, કોર્ટે વૉરંટ ઇશ્યૂ કરી હાજર થવા કર્યુ ફરમાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2018 02:37 PM (IST)
1

ફરિયાદ અનુસાર, 17 ફ્લેટ ખરીદદારોએ આરોપ લગાવ્યા છે કે ગંભીરે 2011માં ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તાર આવતા એક પ્રૉજેક્ટમાં ફ્લેટોનુ બુકિંગ માટે 1.98 કરોડ રૂપિયા આપ્યા હતા, પણ આ પ્રૉજેક્ટ ક્યારેય શરૂ નથી થયો. ગંભીર રુદ્ર બિલ્ડવેલ રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ અને એચ આર ઇન્ફ્રાસિટી પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત પ્રૉજેક્ટના નિર્દેશક અને બ્રાન્ડ એમ્બેસેડર હતો.

2

3

કોર્ટે એક રિયલ એસ્ટેટ પ્રૉજેક્ટમાં ફ્લેટ ખરીદનારાઓમાં કથિત રીતે છેતરપિંડી સાથે જોડાયેલા એક કેસમાં સતત સમન મોકલવા છતા હાજર ના થવાને લઇને ગંભીર સામે જમીન વૉરંટ ઇશ્યુ કર્યુ છે.

4

હાઉસિંગ પરિયોજનામાં એપાર્ટમેન્ટ બુક કરાવવાના નામ પર લોકો પાસેથી 1.98 કરોડ રૂપિયા ઠગવાના આરોપમાં 2016માં કેસ નોંધાયો હતો. આ કેસની સુનાવણી આગામી 24 જાન્યુઆરીએ થવાની છે.

5

નવી દિલ્હીઃ તાજેતરમાં જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ ચૂકેલા ગૌતમ ગંભીર પર હવે મુશ્કેલીઓનો પહાડ તુટી પડ્યો છે. દિલ્હીની એક કોર્ટે ગંભીર સામે રિયલ એસ્ટેટમાં છેતરપિંડી કર્યાના આરોપ અંતર્ગત વૉરંટ ઇશ્યૂ કર્યુ છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • છેતરપિંડીના આરોપમાં ફસાયો ભારતીય ટીમનો આ સ્ટાર ક્રિકેટર, કોર્ટે વૉરંટ ઇશ્યૂ કરી હાજર થવા કર્યુ ફરમાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.