✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોનીની ગિફ્ટ મેળવી ‘ક્લીન બોલ્ડ’ થયો આ ખેલાડી, જાણો ભેટમાં શું મળ્યું....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 May 2018 07:26 AM (IST)
1

પ્રસાદે જ્યારે ધોનીને શ્રીકાંતની ઇચ્છા વિશે જણાવ્યું તો તે ખૂબ ખુશ થયો હતો. તેણે કહ્યું કે, તે પણ એક બેડમિન્ટન ખેલાડી રહ્યો છે અને ભારતીય બેડમિન્ટનને ફોલો કરે છે.

2

શ્રીકાંતના પિતા કેવીએસ કૃષ્ણાએ પ્રસાદને વિકેટકીપિંગ શીખવાડ્યું હતું. પ્રસાદે કહ્યું છે કે, ‘કિદામ્બી મારા બાળપણના પ્રેરણાસ્ત્રોતનો પુત્ર છે, જેમણે મને ક્રિકેટ શીખવાડી હતી. શ્રીકાંત ધોનીની મોટો ચાહક છે. એક દિવસ તેણે મને ધોની પાસેથી કોઈ ગિફ્ટ મળવા અંગે પૂછ્યું હતું, ત્યારે મેં તેને કહ્યું હતું કે, જો તું રેન્કિંગમાં પહેલો આવીશ તો તે ચોક્કસ ગિફ્ટ મોકલશે.’

3

ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંત મહેન્દ્રસિંહ ધોનીનો મોટો ચાહક છે અને જ્યારે પ્રસાદે ધોનીના ઓટોગ્રાફ સાથેનું બેટ તેને આપ્યું તો તે અચંબિત થઈ ગયો હતો. શ્રીકાંત તાજેતરમાં જ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો હતો, પરંતુ હવે તેનો હાલનો રેન્ક ચોથો છે.

4

ધોનીએ બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતને એક બેટ ગિફ્ટ કર્યું છે અને આ ગિફ્ટ તેણે બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના હાથે મોકલ્યું છે.

5

નવી દિલ્હીઃ દેશના ટોપ બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત એ સમયે ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ દોનીએ ઓટોગ્રાફવાળું બેટ ભેટમાં આપ્યું. શ્રીકાંત ધોનીના મોટા ફેન છે અને તેણે બીસીસીઆઈ સિલેક્ટર્સ એમએસકે પ્રસાદ પાસે ધોનીના ઓટોગ્રાફવાળા બેટની માંગ કરી હતી. પલકારો વાગે ત્યાં તો બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કરી દે છે, પરંતુ આ વખતે ધોનીએ એક બેડમિન્ટન ખેલાડીને ‘ક્લીન બોલ્ડ’ કરી દીધો છે અને તે પણ એક સ્પેશિયલ ગિફ્ટ મોકલીને.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ધોનીની ગિફ્ટ મેળવી ‘ક્લીન બોલ્ડ’ થયો આ ખેલાડી, જાણો ભેટમાં શું મળ્યું....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.