✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇંગ્લેન્ડ સામે સદી ફટકારતાં જ રોહિતના ક્બલમાં સામેલ થયો કેએલ રાહુલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jul 2018 12:16 PM (IST)
1

ઇન્ટરનેશનલ ટી-20માં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોઃ- 1. કૉલિન મુનરો (ન્યૂઝીલેન્ડ) - 3 સદી. 2. ક્રિસ ગેલ (વેસ્ટઇન્ડિઝ) - 2 સદી. 3. ઇનિન લુઇસ (વેસ્ટઇન્ડિઝ) - 2 સદી. 4. બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ) - 2 સદી. 5. રોહિત શર્મા (ભારત) - 2 સદી. 6. લોકેશ રાહુલ (ભારત) - 2 સદી.

2

આની સાથે જ તે રોહિત શર્મા બાદ ભારત માટે ટી-20 ઇન્ટરનેશલમાં બે સદી ફટકારવા વાળો બીજો બેટ્સમેન બની ગયો છે. ટી-20 ઇન્ટરનેશનલમાં ભારત માટે આ પહેલા રોહિત શર્મા બે સદી ફટકારી ચૂક્યો છે.

3

4

રોહિત શર્માએ વર્ષ 2015 સાઉથ આફ્રિકા વિરુદ્ધ 106 રન બનાવ્યા હતા, ત્યારબાદ તેને વર્ષ 2017 માં શ્રીલંકા વિરુદ્ધ 118 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ ઇન્ટરનેશનલ ટી20 માં બે કે તેનાથી વધુ સદી ફટકારનારો દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા પાંચ બેટ્સમેનો આ કારનામુ કરી ચૂક્યા છે.

5

રાહુલે આ પહેલા 27 ઓગસ્ટ, 2016 એ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ યુએસ પ્રવાસ દરમિયાન ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 110 રન બનાવ્યા હતા.

6

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ માન્ચેસ્ટર ટી-20માં એક મોટી ઉપલબ્ધિ હાંસિલ કરી લીધી છે. રાહુલે ઇંગ્લિશ બૉલરોની ધજ્જીયાં ઉડાડતા પોતાના ટી-20 ઇન્ટરનેશનલ કેરિયરની બીજી સદી ફટકારીને ટીમ ઇન્ડિયાને 8 વિકેટે જીત અપાવી દીધી છે. આ સાથે તે રોહિત શર્માની ક્લબમાં પણ સામેલ થઇ ગયો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઇંગ્લેન્ડ સામે સદી ફટકારતાં જ રોહિતના ક્બલમાં સામેલ થયો કેએલ રાહુલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.