= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ત્રીજો દિવસ રહ્યો ભારતના નામે ભારતની ઇનિંગની વાત કરીએ તો....
ત્રીજા દિવસની રમતની વાત કરીએ તો ભારતીય ટીમની ત્રીજા દિવસની રમત ખુબ શાનદાર રહી, અને આજના દિવસે એક સદી અને એક ફિફ્ટી પણ ભારત તરફથી જોવા મળી. ખાસ વાત છે કે ભારતના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલે ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારી, શુભમન ગીલે 235 બૉલનો સામનો કરતાં 1 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી શાનદાર 128 રનની શતકીય ઇનિંગ રમી હતી. જ્યારે આજે ફિફ્ટી વિરાટ કોહલીના બેટમાંથી નીકળી હતી, વિરાટે લાંબા વિરામ બાદ આજે ટેસ્ટમાં પોતાની અર્ધશતકીય ઇનિંગ રમી છે. વિરાટે દિવસના અંત પહેલા પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી, વિરાટે 128 બૉલ રમીને 5 ચોગ્ગાની મદદથી શાનદાર 59 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ તરફથી આજે બેટિંગમાં શાનદાર લય જોવા મળી, કેપ્ટન રોહિત શર્મા શરૂઆતમાં સારી બેટિંગ કર્યા બાદ પેવેલિયન ભેગો થયો હતો, રોહિત શર્માએ 35 રન, શુભમન ગીલે 128 રન, ચેતેશ્વર પુજારાએ 42 રન ફટકાર્યા હતા, આ સિવાય વિરાટ કોહલી 59 અને રવિન્દ્ર જાડેજા 16 રન બનાવીને અમદાવાદની પીચ પર યથાવત છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ત્રીજા દિવસે કાંગારુ બૉલરો નિષ્ફળ રહ્યાં ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો...
ત્રીજા દિવસે કાંગારુ ટીમને કોઇ ખાસ ફાયદો થયો ન હતો. કાંગારુ બૉલરો ફરી એકવાર વિકેટો લેવામાં આજે નિષ્ફળ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી આજે નાથન લિયૉન, મેથ્યૂ કેહૂનમેન અને ટૉડ મર્ફી એક-એક વિકેટો લેવામાં સફળ થયા હતા, આ સિવાય અન્ય કોઇ બૉલરના નસીબમાં વિકેટ ન હતી. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ અમદાવાદ ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી, જેમાં પ્રથમ ઇનિંગમાં કાંગારુ ટીમે પહાડ જેવો સ્કૉર કર્યો હતો, ઓસ્ટ્રેલિયન ટીમે 480 રનોનો વિશાળ સ્કૉર કર્યો હતો, આજે ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમે 3 વિકેટના નુકશાને 289 રન બનાવ્યા છે, છતાં હજુ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ત્રીજા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કૉર 289/3 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ભારતનો સ્કૉર ત્રીજા દિવસના અંતે 3 વિકેટના નુકશાને 289 રન પર પહોંચ્યો છે. અત્યાર ભારત તરફથી ક્રિઝ પર વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા છે. વિરાટ કોહલી અત્યારે 59 રન અને જાડેજા 16 રન બનાવીને રમી રહ્યો છે. ખાસ વાત છે કે હજુ ભારતીય ટીમ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોહલી-જાડેજા ક્રિઝ પર 94 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 271 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર વિરાટ કોહલી 53 રન અને રવિન્દ્ર જાડેજા 5 રન બનાવીને રમી રહ્યાં છે. હજુ પણ ભારત ઓસ્ટ્રેલિયાથી 209 રન પાછળ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
14 મહિના બાદ વિરાટ કોહલી ટેસ્ટમાં ફિફ્ટી વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસે શાનદાર ફિફ્ટી ફટકારી છે. વિરાટે 107 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી શાનદાર 50 રન બનાવીને વધુ એક ટેસ્ટ ફિફ્ટી પુરી કરી છે. આ સાથે જ વિરાટે પોતાની રિધમ હાંસલ કરી લીધી છે. ખાસ વાત છે કે, વિરાટની આ ટેસ્ટ ફિફ્ટી 2 વર્ષ બાદ એટલે 14 મહિના અને 16 ઇનિંગ બાદ આવી છે. વિરાટે છેલ્લે જાન્યુઆરી 2022માં ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી, ત્યારબાદ આજે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ફિફ્ટી બનાવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટીમ ઇન્ડિયાનો સ્કૉર 250 રનને પાર ભારતીય ટીમનો સ્કૉર ત્રીજા દિવસની રમત દરમિયાન 250 રને પાર પહોંચી ચૂક્યો છે. 82 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 250 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી 35 રન અને રવિન્દ્ર જાડેજા 2 રન બનાવીને ક્રિઝ પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતને મોટો ઝટકો, ગીલ આઉટ યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલ શાનદાર સદી બાદ આઉટ થઇને પેવેલિયન પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર નાથન લિયૉને ગીલને એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો છે. ગીલે 235 બૉલમાં 128 રનોની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 1 છગ્ગો અને 12 ચોગ્ગા સામેલ હતા, ટીમ ઇન્ડિયાનો સ્કૉર 81 ઓવરના અંતે 3 વિકેટના નુકશાને 249 રન પર પહોંચ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગીલ અને કોહલી વચ્ચે 50 રનની પાર્ટનરશીપ = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતનો સ્કૉર 200 રનને પાર ટીમ ઇન્ડિયાનો સ્કૉર 200 રનને પાર થઇ ગયો છે. 70 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 2 વિકેટના નુકશાને 205 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર યુવા બેટ્સમેન શુભમન ગીલ સદી ફટકારીને 112 રન પર રમી રહ્યો છે, તો સામે વિરાટ કોહલી 8 રન બનાવીને ક્રિઝ પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતનો મોટો ઝટકો, પુજારા આઉટ ભારતીય ટીમને પુજારાના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. એકબાજુ શુભમન ગીલ અને પુજારા ક્રિઝ પર શાનદાર બેટિંગ કરી રહ્યાં હતા, આ દરમિયાન જ ટીમ ઇન્ડિયાને પુજારાના રૂપમા મોટો ઝટકો લાગ્યો, ઓસ્ટ્રેલિયન સ્પીનર ટૉડ મર્ફીએ ચેતેશ્વર પુજારાને એલબીડબ્યૂ આઉટ કરાવીને પેવેલિયન મોકલ્યો હતો. 63 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 188 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર શુભમન ગીલ 103 અને વિરાટ કોહલી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શુભમન ગીલની શાનદાર સદી ભારતીય ટીમના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલે ટેસ્ટમાં ફરી એકવાર શાનદાર બેટિંગ કરી છે, ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત દરમિયાન શુભમન ગીલે શાનદાર સદી ફટકારી છે. ગીલે 194 બૉલમાં 101 રન બનાવ્યા છે. ગીલે ટૉડ મર્ફીની ઓવરમાં શાનદા ચોગ્ગા સાથે પોતાની સદી પુરી કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટીમ ઇન્ડિયાના 150 રન પુરા ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસની રમત દરમિયાન 150 રન પુરા કરી લીધા છે, 50 ઓવર બાદ ટીમ ઇન્ડિયાએ 1 વિકેટના નુકશાને 152 રન બનાવી લીધા છે. અત્યારે ક્રિઝ પર શુભમન ગીલ 76 રન અને ચેતેશ્વર પુજારા 34 રન બનાવીને રમી રહ્યાં છે.

લંચ બ્રેક, ભારતનો સ્કૉર 129/1 લંચ બ્રેક સુધી ભારતની સ્થિતિ મજબૂત છે, ભારતીય ટીમે લંચ બ્રેક સુધી કુલ 37 ઓવર રમી છે, અને 1 વિકેટના નુકશાને 129 રન બનાવી લીધા છે, અત્યારે ક્રિઝ પર શુભમન ગીલ 65 અને પુજારા 22 રન બનાવીને રમી રહ્યાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતની 100 રન પુરા ટીમ ઇન્ડિયાના પ્રથમ ઇનિંગમાં 100 રન પુરા થઇ ગયા છે, ભારતીય ટીમે 31 ઓવર બાદ એક વિકેટના નુકશાને 107 રન બનાવી લીધા છે. અત્યારે ક્રિઝ પર યુવા બેટ્સમેન શુભમન ગીલ 56 રન (102) અને ચેતેશ્વર પુજારા 13 રન (27) રન સાથે રમી રહ્યાંછે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શુભમન ગીલની શાનદાર ફિફ્ટી ટેસ્ટ યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલની ફરી એકવાર દમદાર બેટિંગ જોવા મળી છે. ગીલે મિશેલ સ્ટાર્કની ઓવરમાં ચોગ્ગા સાથે ફિફ્ટી પુરી કરી છે. ગીલે 90 બૉલનો સામનો કરીને 50 રનની ઇનિંગ રમી હતી. જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેપ્ટન રોહિત શર્મા આઉટ ભારતીય ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે, કેપ્ટન રોહિત શર્મા 35 રન બનાવીને આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયન બૉલર મેથ્યૂ કૂહેનમેનના બૉલ પર માર્નસ લાબુશાનેએ રોહિત શર્માનો કેચ પકડ્યો હતો, રોહિત શર્માએ 58 બૉલમાં 1 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 35 રનની ઇનિંગ રમી હતી. અત્યારે ટીમનો સ્કૉર 22 ઓવર બાદ એક વિકેટના નુકશાને 76 રન પર પહોંચ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટીમ ઇન્ડિયા 50 રનને પાર ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 50 રનોના સ્કૉરને પાર પહોંચી ગઇ છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 19 રન અને શુભમન ગીલ 32 રન બનાવીને રમી રહ્યાં છે. 13 ઓવરના અંતે ટીમનો સ્કૉર વિના વિકેટે 52 રન પર પહોંચ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ત્રીજા દિવસની રમત શરૂ અમદાવાદમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં આજે ત્રીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે, ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ શરૂ થઇ છે, અને અત્યારે ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 18 રન અને શુભમન ગીલ 18 રન બનાવીને રમી રહ્યાં છે. ટીમનો સ્કૉર વિના વિકેટે 37 રન પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતે રમવી પડશે મોટી ઇનિંગ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાઇ રહી છે, અને આ મેચનો આજો ત્રીજો દિવસ છે, પ્રથમ બે દિવસ ઓસ્ટ્રેલિયાની નામે રહ્યાં છે, પ્રથમ ઇનિંગમાં કાંગારુ ટીમે ભારતીયને બેકફૂટ પર લાવી દીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં 480 રનોનો વિશાળ સ્કૉર કરી દીધો છે, બીજા દિવસની રમતના અંતે ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 444 રન પાછળ છે. બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 10 ઓવરના અંતે વિના વિકેટે 36 રન બનાવી લીધા હતા, કેપ્ટન રોહિત શર્મા (17) અને શુભમન ગીલ (18) ક્રિઝ પર છે. હવે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં બેટિગં માટે ઉતરી છે, આજે ભારતીય ટીમે મોટી ઇનિંગ રમીને મોટો સ્કૉર કરવો જરૂરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સીરિઝમાં ભારત 2-1થી આગળ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચોથી ટેસ્ટ માટેની ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ, અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચોથી ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયન ટીમ - ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મેથ્યૂ કૂહેનમેન, નાથન લિયૉન
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બીજા દિવસની રમત પૂર્ણ, ભારત 36/0, ઓસ્ટ્રેલિયાથી 444 રન પાછળ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે બીજા દિવસના અંતે વિના વિકેટે 36 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 18 અને રોહિત શર્મા 17 રને રમતમાં છે. ભારત ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના સ્કોરથી હજુ 444 રન પાછળ છે.