AUS vs IND: ઓસ્ટ્રેલિયામાં સિરીઝ હાર્યું ભારત, કાંગારુઓની બીજી વનડેમાં જીત, રોહિત અને ઐયરની ફિફ્ટી પાણીમાં

AUS vs IND, 2nd ODI Live: એડિલેડ વન-ડેમાં બધાની નજર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે

gujarati.abplive.comLast Updated: 23 Oct 2025 05:20 PM

બ્રેકગ્રાઉન્ડ

AUS vs IND, 2nd ODI Live: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ ગુરુવાર, 23 ઓક્ટોબરે એડિલેડના એડિલેડ ઓવલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા પર્થમાં DLS પદ્ધતિ હેઠળ...More

ભારતની બીજી વનડેમાં હાર

INDIA VS AUSTRALIA: ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી વનડે મેચમાં મેથ્યુ શોર્ટ અને કૂપર કોનોલીની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારતને 2 વિકેટથી હરાવ્યું. આ સાથે, ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 264 રન બનાવ્યા. જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ 22 બોલ બાકી રહેતા 8 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. 17 વર્ષમાં એડિલેડમાં ભારતનો આ પહેલો વનડે હારનો પ્રસંગ છે.