IND Vs ZIM: ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે,  કેએલ રાહુલે (KL Rahul) આ સીરીઝમાં પોતાની ફિટનેસને તો સાબિત કરી પરંતુ સવાલ તેના ઓપનિંગ ક્રમમાં બેટિંગ કરવાનો લઇને ઉભા થયા છે. જોકે આમ છતાં તે એ વાતની સંભાવના વધુ છે કે, તે ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ તરફથી ઓપનિંગની જવાબદારી નિભાવતો દેખાશે. 


છેલ્લા કેટલાય મહિનાઓથી કેએલ રાહુલ મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યો છે. જે એક સર્જરી અને કૉવિડ -19ના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે, આઇપીએલ 2022માં તેને લખનઉ સુપર જાયન્ટ્સને પ્લેઓફમાં પહોંચાડ્યુ, આ પછી 30 વર્ષી બેટ્સમેને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરેલી ટી20 સીરીઝમાં ભારતીની કેપ્ટનશીપ કરી હતી, પરંતુ ઇજાના કારમે સીરીઝ ચૂકી ગયો હતો. ઇજાના કારણે તે પછી ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ પ્રવાસમાંથી પણ બહાર રહ્યો હતો.


પરંતુ છેવટે બીસીસીઆઇની મેડિકલટીમે તેને ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચોની વનડે સીરીઝમાં રમવાની મંજૂરી આપી, જેથી એશિયા કપ 2022 પહેલા ફોર્મમાં આવી જાય, અને ત્યાં કેપ્ટન રોહિત શર્માની સાથે ટીમ ઇન્ડિયાની ઓપનિંગ કરવા માટે તૈયાર થઇ જાય. પરંતુ ઝિમ્બાબ્વે પ્રવાસમાં ફરી કેએલ રાહુલનો ઓપનિંગ બેટિંગના ક્રમે જોમખ ઉભુ કર્યુ છે, તેને ઓપનિંગમાં ફરી એકવાર નિષ્ફળતા મળી છે.


આ પણ વાંચો....... 


Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......


India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ


નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ


School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત


Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો


Gujarat Election 2022 : કોંગ્રેસની મોટી જાહેરાતઃ જૂની પેંશન યોજના કરાશે લાગું, ખેડૂતો માટે પણ મોટી જાહેરાત


Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......


India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ