RR vs CSK : રાજસ્થાને ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટથી આપી હાર, દુબે-જયશ્વાલની શાનદાર ઈનિંગ

RR vs CSK IPL 2021 Live Score: આજે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મુકાબલો હતો.

gujarati.abplive.com Last Updated: 02 Oct 2021 11:30 PM

બ્રેકગ્રાઉન્ડ

RR vs CSK IPL 2021 Live Score: આજે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં રાજસ્થાને ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હાર આપી છે.  CSK...More

રાજસ્થાને ચેન્નઈને 7 વિકેટથી હાર આપી

રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હાર આપી છે. દુબે અને જયશ્વાલે શાનદાર ઈનિંગ રમતા રાજસ્થાનને જીત અપાવી છે. 17.3 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી રાજસ્થાનની ટીમે ટાર્ગેટ હાંસિલ કર્યો હતો.