IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા પાંચમી ટી20 વરસાદના કારણે રદ્દ, પરંતુ ટીમ ઇન્ડિયાએ 2-1 થી જીતી સીરીઝ
IND vs AUS 5th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની છેલ્લી T20 શનિવારે બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો છેલ્લે 2018 માં અહીં ટકરાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 08 Nov 2025 04:39 PM

બ્રેકગ્રાઉન્ડ
IND vs AUS 5th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની છેલ્લી T20 શનિવારે બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો છેલ્લે 2018 માં અહીં ટકરાઈ હતી, જ્યાં ટીમ...More
IND vs AUS 5th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની છેલ્લી T20 શનિવારે બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો છેલ્લે 2018 માં અહીં ટકરાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 5મી T20I મેચ વરસાદને કારણે રદ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 5મી T20I મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે, ગાબા ખાતે સતત વરસાદને કારણે 5મી T20I મેચ રદ કરવામાં આવી, આ સાથે જ ભારતીય ટીમ ટી20 સીરીઝ પર 2-1થી કબજો જમાવ્યો છે