Ind vs Aus, 2nd ODI : બીજી વનડેમાં ભારતની 51 રનથી હાર, ઓસ્ટ્રેલિયાએ જીતી સીરિઝ

ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ભારતને 51 રને હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 390 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 Nov 2020 05:36 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ભારતને 51 રને હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 390 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 50...More