IND vs AUS 3rd Test Day 2 Updates: ઓસ્ટ્રેલિયાને જીતવા 76 રનનો ટાર્ગેટ, લાયનની 8 વિકેટ

IND vs AUS, 3rd Test, Day 2 Updates: પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પર 47 રનોની લીડ બનાવી લીધી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Mar 2023 05:04 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS, 3rd Test, Day 2 Live updates:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસની રમત ટૂંક સમયમાં શરૂ થશે.  પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ભારત...More

બીજા દિવસની રમત પૂર્ણ

ભારત ઓલઆઉટ થતાં જ બીજા દિવસની રમત પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી હતી.