IND vs ENG ODI Score: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું, રોહિતનું શાનદાર પ્રદર્શન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની પહેલી મેચ આજે ઓવેલમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 12 Jul 2022 09:26 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG ODI Score Live: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી 12 જુલાઈથી શરુ થવા જઈ રહી છે. ટી-20 સિરીઝની જેમ વન ડેમાં પણ રોહિત શર્મા...More

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીતઃ રોહિત શર્મા અને શિખર ધવને 111 રનનો ટાર્ગેટ 18.4 ઓવરના અંતે મેળવી લીધો છે અને અણનમ રહ્યા છે. રોહિતે 58 બોલમાં 76 રન બનાવ્યા છે અને શિખર ધવને 54 બોલમાં 31 રન બનાવ્યા છે.