IND vs ENG 1st Test Day 5 Live: વરસાદના કારણે મોડી શરૂ થશે મેચ, ભારતને જીતવા 157 રનની જરૂર

IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Aug 2021 04:08 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે. ભારતને જીતવા 157 રનની જરૂર છે. ચોથા દિવસના અંતે...More

વરસાદ બનશે વિલન

મેચના પાંચમા અને અંતિમ દિવસે વરસાદ વિલન બનશે. પ્રથમ સેશનમાં વરસાદ પડવાની શક્યતા 70 ટકા અને બીજા સેશનમાં વરસાદ પડવાની શક્યતા 30 ટકા હોવાનું એક સ્પોર્ટ્સ વેબસાઈટમાં દાવો કરવામાં આવ્યો છે.