IND vs ENG 1st Test Day 3 Stumps: બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો સ્કોર 25/0, ભારત પાસે 70 રનની લીડ

India vs England, 1st Innings Highlights: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે નોંટિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ હતો. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો સ્કોર 25/0, ભારત પાસે 70 રનની લીડ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 Aug 2021 11:18 PM
ભારત પાસે 70 રનની લીડ

બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો સ્કોર  25/0, ભારત પાસે 70 રનની લીડ

વરસાદના કારણે રોકાઈ મેચ


વરસાદના કારણે રોકાઈ મેચ, બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો સ્કોર  25/0

ટીમ ઈન્ડિયાએ 95 રનની લીડ મેળવી
ભારતની પ્રથમ ઇનીંગ 278 રને સમાપ્ત

ભારતની પ્રથમ ઇનીંગ 278 રને સમાપ્ત થઈ છે, ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે 95 રનની લીડ મેળવી છે. 

જાડેજાએ 86 બોલમાં 56 રન કર્યા

જાડેજાએ 86 બોલમાં 56 રન કર્યા હતા. જાડેજા રોબિન્સનના બોલમાં બ્રોડના હાથે કેચ આઉટ થયો હતો.

ભારતે 8 વિકેટ ગુમાવી

રવિંદ્ર જાડેજા અર્ધશતકીય શાનદાર ઈનિંગ રમી 56 રને આઉટ થયો છે. ભારતે 8 વિકેટ ગુમાવી છે.

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે નોંટિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. વરસાદથી પ્રભાવિત બીજા દિવસે ભારતીય ટીમ ફક્ત દોઢ સેશન જ બેટીંગ કરી શકી હતી. જેમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. પહેલી ઈનિંગમાં રાહુલ અને રોહિત સિવાય દરેક બેટ્સમેન ફ્લોપ રહ્યા. મિડલ ઓર્ડરમાં કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય, ચેતેશ્વર પુજારા 4 રન અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે 5 રન કરી આઉટ થઈ ગયા હતા.


ટીમ ઈન્ડિયાની આક્રમક બોલિંગનાં કારણે ઇંગ્લિશ ટીમ 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય જો રૂટનો મોંઘો પડ્યો હતો. આ મેચમાં 4 ઇંગ્લિશ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.