IND vs ENG 2nd T20 Score: ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

gujarati.abplive.com Last Updated: 25 Jan 2025 10:34 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 2nd Score Live Updates: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  ટીમ ઈન્ડિયાએ...More

IND vs ENG 2nd T20 Live Score: ટીમ ઈન્ડિયાની રોમાંચક મેચમાં જીત

તિલક વર્માની શાનદાર અડધી સદીની ઇનિંગ્સના આધારે ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઇંગ્લેન્ડને 2  વિકેટથી હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.